આણંદ: આણંદના ન્યુ ગામડી રોડ અને રાજોડપુરા વિસ્તારમાં ગરનાળુ બનાવતા સમયે ગટર પૂરી દેતા ગટરના પાણી રોડ ઉપર આવ્યા
Anand, Anand | Aug 30, 2025
આણંદના ન્યુ ગામડી રોડ અને રાજોડપુરા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા નવું ગરનાડુ બનાવતા સમયે આ વિસ્તારની ગટર લાઈનમાં...