પાલનપુર તાલુકાના ખાતે કાણોદર જિલ્લા પંચાયત સીટ નો આત્મ નિર્ભર ભારત સંકલ્પ અભિયાન સભા તેમજ સ્નેહમિલન કાર્યક્રમ આજે સોમવારેબે કલાકે મળેલી વિગતો પ્રમાણે યોજાયો હતો જેમાં પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો સરપંચો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સામાજિક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા અને આત્મ નિર્ભર ભારતનો સંકલ્પ લીધો હતો.