તળાજા: ચૂંટણી પૂર્વે તળાજામાં તંગદિલી: દિનદયાળ નગરમાં મારામારી, મહિલા સહિત ત્રણ ઇજાગ્રસ્ત
મળતી માહિતી મુજબ, તળાજાના દિનદયાળ નગર વિસ્તારમાં કોઈ બાબતને લઈને બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. આ અથડામણમાં એક મહિલા સહિત કુલ ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે તળાજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ સ્થાનિક લોકોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા. ડોક્ટર દ્વારા તપાસ દરમિયાન બે ઇજ