વિરમગામ: સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલ ના દરોડા,વિરમગામ પાટડી સીમમા દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલ ના દરોડા,વિરમગામ પાટડી સીમમા દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત SMC ટીમે વઘાડા ગામ ખાતે ખુલ્લા મેદાનમાં દારૂના જથ્થા પર દરોડો પાડી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સ્થળેથી 9864 વિદેશી દારૂની બોટલ, 7 મોબાઇલ, 3 વાહન, રોકડ અને અન્ય સામગ્રી મળી કુલ 61,24,064 રૂપિયાનું મુદામાલ જપ્ત કરાયું છે.પકડી પડાયેલા આરોપીઓમાં..