મહુવા: નવનિત બાલધિયા સહિત AAPના અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા: અમિત ચાવડાએ કર્યુ સ્વાગત
નવનિત બાલધિયા જોડાયા કોંગ્રેસ પક્ષમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ખેસ પહેરાવી કોંગ્રેસ પક્ષમાં સ્વાગત કર્યું આ સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી અનિલભાઈ સિંગલ, મહિલા પ્રમુખ શ્રીમતી હસ્મિતાબા, OBC ચેરમેન શ્રી ભરતભાઈ માળી, અનુજાતિ ચેરમેન મયુરભાઈ દુલેરા, ઉપ પ્રમુખ શ્રી નટુભા ઝાલા, ઉપ પ્રમુખ શ્રી નિલેશભાઈ ઠાકર અને સંગઠન મંત્રી શ્રી કિરીટસિંહ રાઠ