સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ ટીમ તેના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન કલેક્ટર કચેરી પાછળ બાપા સીતારામની મઢુલી નજીક એક રેણાક મકાનના દારૂ વેચાવવાની બાકીના આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે રેડ દરમિયાન સિદ્ધરાજભાઈ ગણપતભાઈ ચાવડા અને રવિ રાજ દારૂ વેચતા ઝડપી પાડી અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે