આજે રવિવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ બોડકદેવ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.જેમાં ઓનલાઇન ઘી મંગાવનાર વેપારી છેતરાયો હતો.ઘીના વેપારી પાસેથી ઠગે 50 ટકા એડવાન્સ રૂ. 251700 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી માલ ન મોકલી છેતરપિંડી આચરી.બોડકદેવ પોલીસે BNS અને IT એક્ટ અંતર્ગત નોંધી ફરિયાદ.