મહેમદાવાદ: બસ સ્ટેશન પાસે જાહેર શૌચાલયમાં કોઈ ખામીને લઈને ઉભરાતી ગટરની, તેની દુર્ઘધ, ગંદકીની સમસ્યાથી લોકો હેરાન # Jansamasya
# Jansamasya : બસસ્ટેશન, રેલવે સ્ટેશન બહાર જાહેર શૌચાલયમાં લાઈનોમાં કોઈ ખામીને લઈને ઉભરાતી ગટરની સમસ્યાથી લોકો થઇ રહ્યા છે હેરાન-પરેશાન. અહીં બસસ્ટેશન, રેલવેસ્ટેશન, સ્ટેશન ચોકી, સીટીસર્વે ઓફિસ જેવી જરૂરી જગ્યાઓએ જ્યા મોટી સંખિયામાં લોકોની અવરજવર હોય છે. ત્યાં આ ઉભરાતી ગટરના ગંદા પાણીના રેલાઓ, તેની ગંદી દુર્ઘધ, ગંદકી જેવી સમસ્યાઓને લઈને વારંવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ કાયમી નિવારણ ન આવતા લોકો દ્વારા ઉચ્ચક્ષાએ રજુઆતની ઉચ્ચારાઈ ચીમકી..!