પેટલાદ: નગરપાલિકા મેદાન ખાતે રામનાથના મેળાનો પ્રારંભ કરાયો, ધારાસભ્યના હસ્તે રીબીન કાપી પ્રારંભ કરાયો
Petlad, Anand | Sep 3, 2025
પેટલાદ શહેરમાં ભાદરવા અગિયારસથી શરૂ થતા રામનાથ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નગરપાલિકા મેદાન ખાતે ભવ્ય લોકમેળો ભરાયો...