Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સાણંદ: સનાથલ ગામે પોલીસનું નાઈટ કોમ્બિંગ સાણંદ ડીવાયએસપી નીલમબેન ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

Sanand, Ahmedabad | May 24, 2026
અમદાવાદ સનાથલ ગામે પોલીસનું નાઈટ કોમ્બિંગ સાણંદ ડીવાયએસપી નીલમબેન ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી ચાંગોદર અને બોપલ પોલીસનો કાફલો રહ્યો તૈનાત જુના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની તપાસ હાથ ધરાઈ એમસીઆર અને હિસ્ટ્રીશીટર આરોપીઓને કરવામાં આવ્યા ચેક અસામાજિક તત્વો પર લગામ લગાવવાનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો પ્રયાસ પોલીસની આ કામગીરીથી સનાથલ ગામમાં સુરક્ષા વધી આ સમગ્ર માહિતી પોલીસે 24 તારીખના સવારે 10 વાગ્યે આપી હતી