નખત્રાણા: નખત્રાણામાં ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ આડેધડ પાર્કિંગ
નખત્રાણામાં ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ આડેધડ પાર્કિંગ મન ફાવે ત્યાં છકડા રીક્ષા તેમજ કાછીયાઓ બકાલું વેચવા ઊભા રહી જાય છે જેના કારણે નખત્રાણા ના બસ સ્ટેશનથી વથાણ સુધી ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને લોકો પરેશાન થાય છે પોલીસ માત્ર વથાણમાં ઉભે છે બસ સ્ટેશન ઉપરની વિકરાળ સમસ્યા કોક દી મોટો અકસ્માત નું કારણ બનશે બાયપાસની મંજૂરી મળી છે એ સમયાંતરે થશે પણ હાલ અત્યારે રોડ પર છકડા રીક્ષા લક્ઝરી તેમજ બકાલુ વેચતા કાછીયાઓ એ ઘેરો ઘાલ્યો છે જેના કારણે નખત