પાલીતાણા: ઉછીના આપેલા પૈસા પરત ન મળતા પરિમલ વિસ્તારના યુવકે ઝેરી દવા પી લીધી
પાલીતાણાના પરિમલ સોસાયટીમાં રહેતા એક યુવકે ઝેરી દવા પી લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો કે ઉછીના આપેલા લાખો રૂપિયા પરત ન મળતા લાગી આવતા યુવકે ઝેરી દવા પી લીધી હતી.