મોડાસા: મોડાસાની મુલાકાતે પહોંચેલા આપ પ્રદેશ પ્રમુખે ભાજપ પર કર્યા પ્રહારો સર્કિટ હાઉસથી નિવેદન
અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી અને પ્રદેશ આમ આદમી પાર્ટી એ સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત મોડાસાની મુલાકાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પહોંચ્યા હતા તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા