નાંદોદ: કરજણ ડેમમાં 42,000 ક્યુસેક પાણીની આવક, ચાર દરવાજા ખોલીને નદીમાં 40,000 ક્યુસેક પાણી છોડાયુ
Nandod, Narmada | Aug 28, 2025
કરજણ ડેમના 4 દરવાજા ખોલીને કરજણ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના ઉપરવાસમાંથી 42,000 ક્યુસેક પાણી આવક થતા કરજણ...