વિજાપુર: વિજાપુર ગુછળી ગામે કૌટુંબિક અણ બનાવને લઇ છૂટી ઈંટ ફેંકી મારામારી કરી જાન મારી નાખવાની ધમકી આપતા ચાર સામે ફરીયાદ નોંધાઈ
Vijapur, Mahesana | Aug 19, 2025
વિજાપુર ગૂછળી ગામે એક કુટુંબ ના એકબીજા ના અણ બનાવ ને લઈ મૂળ ગુંછળી ના ગાંધીનગર થી આવેલા જશુ ભાઈ સેનમા તેમના ગામે વતન...