અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા દિયરે ભાભીનો હાથ ખેંચીને છેડતી કરી હતી. જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે પોતાના સ્વબચાવમાં કહ્યું કે અલ્લાહ એ કહ્યું એટલે મેં હાથ ખેંચ્યો હતો. મહત્વનું છે કે એક વર્ષ અગાઉ પણ દિયરે ભાભીનો પીછો કરી એક તરફી પ્રેમમાં હેરાન કરતો હતો. જે અંગે મહિલાએ અગાઉ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી....