વાલિયા: વાલિયા તાલુકાના ઝોકલા ગામેથી 9 ફૂટ લાંબો અજગરને રેસ્ક્યુ કરી જીવદયા પ્રેમીઓએ સુરક્ષિત જગ્યાએ મુક્ત કર્યો હતો.
Valia, Bharuch | Sep 1, 2025
આજરોજ વાલિયા તાલુકાના ઝોકલા ગામ પાસે બપોરના અજગર દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા હતા.આ અંગેની જાણ જીવદયા પ્રેમી પપ્પુભાઈ...