મહુવા: મોટા આસરાણા ખાતે શ્રીમદ ભાગવત કથાનો ભવ્ય મહોત્સવ, ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો
મહુવા ના મોટા આસરાણા ખાતે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.. મોટા આશરાણા તથા રામદેવજી સેવક ગુણ દ્વારા શ્રીમદ ભાગવત સત્સંગ કથા નું રસપાન પ્રખર વક્તા શાસ્ત્રી શ્રી મનસુખ દાદા પુરોહિત ( રાભડા વાળા) દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે મોટાં સારામાં ચાલતી કથામાં સાધુ સંતો ની ખાસ ઉપસ્થિતિ રહીં. મોટા આસરાણા ખાતે ચાલતી આ શ્રીમદ ભાગવત કથામાં અ