ગરૂડેશ્વર: પીછીપુરા ગામે જુના તાંબા-પીતળના વાસણો અને સોના ચાંદીના દાગીના ઘસીને ઉજળા કરી આપવાને બહાને ચાંદીના કડા લઈને 3 ઈસમો ફરાર.
Garudeshwar, Narmada | Aug 23, 2025
કેટલા ગામડાઓમાં અને શહેરોમાં કેટલાક લોકો કંપનીના બહાને અને કેટલા ફેરાટીઓ નીકળી પડતા હોય છે ત્યારે તેમાં કેટલા સાચા પણ...