ઉમરેઠ: અહિમા-જીતપુરા માર્ગ ઉપર બાઈકે મહિલાને અડફેટે લેતા ઇજા પહોંચી, પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
Umreth, Anand | Jan 10, 2026 અહીંમાં જીતપુરા માર્ગ ઉપર બાઈકે મહિલાને અડફેટે લેતા મહિલાને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ અંગે બાઈક ચાલક સામે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.