નડિયાદ: નડિયાદમાં યોજાનાર તિરંગાયાત્રા ના આયોજન નિમિત્તે તિરંગાનું ગૌરવ વધારવા નાગરિકોને અપીલ કરતાં પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા
Nadiad, Kheda | Aug 12, 2025
તિરંગાનું માન વધારીએ, તિરંગા યાત્રામાં જોડાઈએ.. આવતી કાલે નડિયાદ ખાતે આયોજિત થનાર તિરંગા યાત્રાની ભવ્ય ઉજવણીમાં સામેલ...