હિંમતનગર: માનસિક દિવ્યાંગ બાળકોએ માટીના એક લાખ દીવડાઓને કલર કરી શણગાર્યા:આત્મનિર્ભર બનવાનો પ્રયાસ
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકો માટીના એક લાખ દીવડાને કલર કર્યા બાદ સુંદર રંગબેરંગી પેઇન્ટિંગ કરી શણગારીને દિવાળી પર્વમાં તેનું વેચાણ કરવામાં આવ્યું હતું.દિવ્યાંગ બાળકોએ દિવાળીના પર્વમાં અજવાળું તથા આત્મ નિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા જ્યાં કોઈપણ પ્રકારની ફી વગર અને કોઈપણ નાતજાતના ભેદભાવ વગર માનસિક દિવ્યાંગ બાળકો