વેજલપુર: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન ડબલ મર્ડર કેસના આરોપીઓને પકડ્યા, ક્રાઇમ બ્રાન્ચના PIએ માહિતી આપી
Vejalpur, Ahmedabad | Aug 27, 2025
રાજસ્થાન ડબલ મર્ડર કેસના આરોપીઓ ઝડપાયા. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા. અજમેરના રામગંજ વિસ્તારમાં...