આણંદ માં 1 જ દિવસમાં બે વ્યક્તિને છરી ના ઘા ઝીંકી ફરાર આરોપી જીતેન્દ્રભાઈ હરિભાઈ મારાજ થાન હીટર નગરમાં હોવાની બાતમીના આધારે sog પોલીસે દરોડો કર્યો હતો અને ફરાર આરોપી જીતેન્દ્રભાઈ હરિભાઈ મારાજ ને ઝડપી લઇ થાન પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.