નાંદોદ: Dysp PR પટેલની અધ્યક્ષતામાં SOU થી આરોગ્ય વન સુધી સાઈકલ રેલી યોજાઇ પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા.
Nandod, Narmada | Aug 24, 2025
નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત એકતા નગર (કેવડિયા) ના એકતા દ્વાર થી SOU થઈ આરોગ્ય વન સુધી સાયકલ...