નૂતન હાઇસ્કુલ ખાતે મહિલા પોલીસ મથકના પીઆઇ ના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીનીઓના સુરક્ષા જાગૃતિ નો કાર્યક્રમ યોજાયો
Palanpur City, Banas Kantha | Sep 17, 2025
પાલનપુરની નૂતન હાઇસ્કુલ ખાતે મહિલા પોલીસ મથક દ્વારા અનોખો જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીનીઓની સુરક્ષા મામલે આજે બુધવારે 12:00 કલાકે મહિલા પોલીસ મથકના પીઆઇ મેહુલ કોટવાલના અધ્યક્ષ અને સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીનીઓને વિવિધ સુરક્ષા અંગેની સલાહ આપવામાં આવી હતી તેમ જ સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓને અપીલ કરી હતી