ડભોઇ: સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 2.45 લાખ કયુસેક પાની છોડાતા ચાણોદના મલ્હારાવઘાટના 63 પગથિયા પાણીમાં ગરકાવ
Dabhoi, Vadodara | Aug 30, 2025
ઉપરવાસમાં સતત વરસાદ વરસતા સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થતા 93.69 ટકા ડેમ ભરાઈ જતા ડેમમાંથી બે લાખ...