થરાદ: દિલ્લીમાં બલાસ્ટ બાદ વાવ થરાદ જિલ્લા પોલીસ એલર્ટ જિલ્લા SOG ટીમ દ્વારા થરાદ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું
દિલ્લીમાં બલાસ્ટ બાદ વાવ થરાદ જિલ્લા પોલીસ એલર્ટ વાવ થરાદ જિલ્લા SOG ટીમ દ્વારા થરાદ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું જેમાં ધાનેરા થરાદ અને માવસરી બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને રાજસ્થાનમાંથી આવતા તમામ વાહનો માં પોલીસ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી ખોડા પોલીસ ચેકપોસ્ટ થરાદ સિટી નેનાવા ચેકપોસ્ટ ધાનેરા સિટી અને બાકાસર માવસરી બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું