રાપર: રાપર શહેર મધ્યે આભડછેટના લીધે ફ્રૂટનો વેપાર બંધ થયો હોવાના આક્ષેપ સાથે દલિત યુવકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ
Rapar, Kutch | Sep 5, 2025
રાપર શહેરના બસ સ્ટેશન નજીક રેંકડી પર ફળોનું છૂટક વેચાણ કરતા અનુસૂચિત જાતિના ૪૦ વર્ષિય યુવકે આભડછેડથી તેમનો વેપાર બંધ થયો...