ગોવિંદગુરુ લીમડી: કાળી મહુડી ગ્રામ પંચાયતના વિભાજનના વિરોધમાં ગ્રામજનો અને યુવાનોનો ધરણુ
Govindguru Limdi, Dahod | Aug 21, 2026
કાળી મહુડી ગ્રામ પંચાયતના વિભાજન મુદ્દે ગ્રામસભામાં ગ્રામજનો અને યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. પગલાં અંગે તંત્ર તરફથી શું નિર્ણય આવી શકે છે તે જોવાની વાર છે.