ખંભાળિયા: દ્વારકાથી મીઠાપુર જતાં માતા પુત્રને નડ્યો અકસ્માત; ગૌ વંશ સાથે બાઇક અથડાતાં મહિલાનું કરૂણ મોત.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 10, 2025
દ્વારકાથી બાઇક લઈને મીઠાપુર જતાં માતા પુત્રને નડ્યો જીવલેણ અકસ્માત. ગૌવંશ સાથે બાઇક અથડાતાં બાઇક પર સવાર માતાનું કરૂણ...