ધંધુકા: *ધંધુકા તાલુકાના અડવાળ નજીક કાર અને લોડિંગ રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, ત્રણ ઇજાગ્રસ્ત*
#dhandhuka #dhandhuka #ધંધુકા
*ધંધુકા તાલુકાના અડવાળ નજીક કાર અને લોડિંગ રિક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, ત્રણ ઇજાગ્રસ્ત* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અડવાળ ગામ નજીક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસે આજે રાત્રીના સમયે કાર અને લોડિંગ રિક્ષા વચ્ચે જોરદાર અથડામણ સર્જાતા અકસ્માત બન્યો હતો. મળતી માહિતી મુજબ કાર ચાલક જાળીયા ગામના વતની હોવાનું જાણવા મળે છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું. લોડિંગ રિક્ષાના ડ્રાઈવર સહિતના એક બાળક સાથે કુલ ત્રણ વ્યક્તિઓને ઈ.