હિંમતનગર: પ્રધાનમંત્રીના જન્મ દિવસ નિમિત્તે શહેરમાં મેડિકલ ચેકઅપ કેંપ યોજાયો:હિંમતનગર ધારાસભ્ય વિડી ઝાલાએ આપી પ્રતિક્રિયા
ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં અલગ અલગ પ્રકારે ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગર શહેર ખાતે આવેલ હિંમત હાઇસ્કુલ કમ્પાઉન્ડમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો. સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા હિંમતનગર ધારાસભ્ય વિડી ઝાલા અને શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલ હાજર રહ્યા હતા જોકે આ સમગ્ર બાબતે હિંમતનગર ધારાસભ્ય વી ડી ઝાલા