રાણપુર: રાણપુર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
Ranpur, Botad | Oct 22, 2026 બોટાદના રાણપુરમાં મામલતદાર કે.બી. ગોહિલના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન થયું. જેમાં ૫ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમના નિરાકરણ માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી કાર્યવાહી કરવામાં આવી છે.