લાઠી: લાઠી ના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ લાઠીના દામનગર ના અવેડા ચોકમાં પાણી ભરાયા પ્રિ મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલો.
Lathi, Amreli | Sep 19, 2025 લાઠી ના ગ્રામ્ય પંથકમાં ઘોઘમાર વરસાદ શરૂ.દામનગર શહેરમાં ઢળતી સંધ્યાએઘોઘમાર વરસાદ વરસ્યો. લાઠી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો લાઠીના કેરીયા પીપરીયા દેવળીયા ટોડા પ્રતાપગઢ કરકોલીયા ગામે વરસાદ તો બીજી તરફ લાઠીના દામનગરના અવેડા ચોકમા વરસાદી પાણી ભરાયા દામનગરના નિચાણ વાળા વિસ્તાર થયા પાણી પાણી.દામનગરના અવેડા ચોક ગોઠણ સમા પાણી ભરાયા.નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીને લઇને અનેક સવાલો..