તળાજા તાલુકામાં વિકાસ કાર્યોને વધુ ગતિ મળી રહી છે. તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં નવા રોડ રસ્તાઓના કામો ચાલી રહ્યા છે, તેમજ બિસ્માર હાલતમાં આવેલા રસ્તાઓનું નવીનીકરણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત આજે વેજોદરી થી ઉંચડી વચ્ચેના રોડના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ રસ્તાને લઇ સ્થાનિકોમાં અસંતોષ હતો, જ