વ્યારા: તાપી જિલ્લા સેવાસદનના હોલમાં ડીડીઓ ની હાજરીમાં બેઠક યોજાઈ.
Vyara, Tapi | Sep 17, 2025 તાપી જિલ્લા સેવાસદનના હોલમાં ડીડીઓ ની હાજરીમાં બેઠક યોજાઈ.તાપી જિલ્લાના સેવાસદન ના હોલમાં 1 કલાકની આસપાસ બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા અધિક નિવાસી કલેકટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.જેમાં મિશન લાઇફ અંતર્ગત વ્યારા ખાતે યોજાનાર વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.