મહુવા: કેફી પીણું પીધેલ હાલતમાં કાર ચલાવતા 3 યુવકો ઝડપાયા, મહુવા ગ્રામ્ય પોલીસે કર્યો ગુન્હો નોંધ
મળતી માહિતી અનુસાર, તા. 05/04/2025ની રાત્રે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જનરક્ષક 112 દ્વારા માહિતી મળતા ત્રણ શંકાસ્પદ ઈસમોને મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે હુન્ડાઈ ઓરા કાર (GJ-04-EP-8523)માં સવાર ત્રણેય યુવકો કેફી પીણું પીધેલ હાલતમાં હતા અને ભાદ્રોડ ગામ પાસે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા અન્ય વાહનને નુકસાન પહોં