Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વિરમગામ: રિવરફ્રન્ટ પાસે જાહેરમાં અશોભનીય હરકતનો વીડિયો વાયરલ

Viramgam, Ahmedabad | May 24, 2026
રિવરફ્રન્ટ પાસે જાહેરમાં અશોભનીય હરકતનો વીડિયો વાયરલ અમદાવાદના રિવરફ્રન્ટ નજીક સંડે માર્કેટ વિસ્તારમાં જાહેરમાં એક શખ્સ અશોભનીય હરકત કરતો દેખાતો હોવાનો વીડિયો 24 તારીખના 5 વાગ્યે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં મહિલાઓની અવરજવર વચ્ચે શખ્સ જાહેર જગ્યાએ અશોભનીય વર્તન કરતો દેખાતો હોવાની ચર્ચા છે, જેને લઈને મહિલાઓની સુરક્ષા મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે.