ગુજરાત યુનિવર્સિટીની લાલિયાવાડીનો વીડિયો... ગુજરાત યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલું ટેનિસ કોર્ટ કચરાના ઢગલામાં ફેરવાઈ ગયું હોવાનું સામે આવ્યું છે. ટેનિસ પ્રીમિયર લીગ પૂરી થયાના બે દિવસ બાદ પણ સાફ સફાઈ ન થતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે.ટેનિસ કોર્ટના કચરાના ઢગલામાં આંતર કોલેજ ટુર્નામનેટ કરવી પડી