SP કચેરી ખાતે પાંથાવાડાપોલીસ મથકમાં ફરજ દરમ્યાન અવસાન પામેલ પોલીસ કર્મી ને 21 લાખની આર્થિક સહાય કરાઈ
Palanpur City, Banas Kantha | Aug 18, 2025
પાલનપુર એસપી કચેરી ખાતે આજે સોમવારે 3:30 કલાકે પાથાવાડા પોલીસ મથકમાં ગત 7 જુલાઈના ફરજ દરમિયાન અવસાન પામેલા પોલીસ કર્મીના...