જેસર: બગો મહેતા હાઇસ્કુલ ખાતે રક્તદાન કેમ્પ કરાયો આગેવાનો ઉપસ્થિત રહ્યા
જેસરના બગો મહેતા હાઇસ્કુલ ખાતે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના હોદ્દેદારો ભરતભાઈ મેર ગોપાલભાઈ વાઘેલા નીતુભા સરવૈયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કેમ્પ કર્યો હતો અને યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું અને કાર્યક્રમ કરાયો હતો