લીલીયા: દિવાળી વેકેશન દરમ્યાન સુરત–મહુવા વચ્ચે એક્સ્ટ્રા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવા લીલીયા તાલુકા ભાજપના કાર્યકરની માંગ
Lilia, Amreli | Aug 29, 2025
અમરેલી જિલ્લાના પંચાયત સદસ્ય વિપુલ દુધાતે દ્વારા સાંસદ સમક્ષ રજૂઆત કરી છે કે દિવાળી અને બેસતું વર્ષ દરમિયાન અમદાવાદ–સુરત...