ભચાઉ: જુના બસ સ્ટેશન નજીક ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું
Bhachau, Kutch | Nov 18, 2025 ભચાઉ શહેરમાં જુના બસ સ્ટેશન નજીક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીનો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભચાઉ પોલીસ દ્વારા દુકાન પાસે ડિમોલિશન કરીને જગ્યાને ખુલી કરવામાં આવી હતી.