ડભોઇ: કફ સીરપ પીનારા ડભોઇ તાલુકાના બંને બાળકોનું આરોગ્ય સ્થિર
કફ સીરપ પીવાના કારણે ડભોઇ તાલુકાના બે બાળકોના મૃત્યું થયા હોવાના સમાચારો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ હકીકત લક્ષી સ્પષ્ટતા કરવામાં આવી છે. કફ સીરપ પીનારા બંને બાળકોની સ્થિતિ સ્થિર છે અને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.