મુંઝવણમાં મુકાયા વનરાજ:અમરેલીમાં ભારે વરસાદ વચ્ચે ફસાયેલ સિંહણનો વાયરલ વીડિયો : પિયાવા નજીકની ઘટના શંકાસ્પદ
Amreli City, Amreli | Aug 20, 2025
અમરેલી જિલ્લાના સોશિયલ મીડિયા ગ્રુપમાં આજે સવારથી ભારે વરસાદના કારણે ચારોઇ તરફ પાણી ભરાઈ ગયાનો વીડિયો વાયરલ થયો છે....