ભરૂચ: ગોવાલી ગામેથી પત્તાપાનાનો રૂપિયાથી હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામેથી પોલીસે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં બેસીને રૂપિયાથી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લીધા હતા અને નાશી ગયેલ અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.