ડોલવણ: પદમડુંગરી નજીક ચાંદસૂર્ય મહાદેવ મંદિરના પટાંગણમાં ઈસાઈ ધર્મ માંથી કેટલાક પરિવારે હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી.
Dolvan, Tapi | Sep 15, 2025 પદમડુંગરી નજીક ચાંદસૂર્ય મહાદેવ મંદિરના પટાંગણમાં ઈસાઈ ધર્મ માંથી કેટલાક પરિવારે હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી.તાપી અને ડાંગ જિલ્લાના કેટલાક ગામોમાં ઈસાઈ ધર્મ અપનાવેલ ૩૦ પરિવારોએ ફરી હિન્દુ ધર્મ અપનાવી ઘરવાપસી કરી છે.જેમાં અગ્નિનિવીર હિન્દુ સંગઠનના નેજા હેઠળ ઈસાઈ બનેલા આદિવાસી પરિવારો પરત હિન્દુ ધર્મમાં ફર્યા છે.જે અંગે 12 કલાકે મળેલ વિગત મુજબ મહેન્દ્ર પુરોહિત દ્વારા માહિતી આપવામાં આવી હતી.