સાણંદ: ડફેર ગેંગના 3 આરોપી ઝડપાયા, 9 ગુના ઉકેલાયા: સાણંદ-વિરમગામમાં ઘરફોડ-વાહન ચોરી પર લગામ, ₹1.99 લાખનો મુદ્દામાલ જપ્ત
ડફેર ગેંગના 3 આરોપી ઝડપાયા, 9 ગુના ઉકેલાયા: સાણંદ-વિરમગામમાં ઘરફોડ-વાહન ચોરી પર લગામ, ₹1.99 લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના સાણંદ અને વિરમગામમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના બનાવોમાં વધારો થયો હતો. આ ગુનાઓ પર નિયંત્રણ મેળવવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ અનડિટેક્ટેડ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવ