તળાજા: તળાજા મરચા બજારમાં હિટ એન્ડ રન: બેફામ કાર ચાલકે યુવકને ટક્કર મારી ફરાર, પગમાં ફ્રેક્ચર#
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. તળાજા મરચા બજારમાં એક બેફામ કાર ચાલકે રસ્તા પર ઉભેલા યુવકને ટક્કર મારીને ફરાર થઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, રીઝવાનખાન નસીબખાન પઠાણ નામના યુવક બપોરના સમયે મરચા બજારમાં આવેલી ફાઇન સોડા દુકાન પાસે ઉભા હતા. તે દરમિયાન GJ-04-FA-2800 નંબરની એક ફોરવ્હીલ કારના ચાલકે બેફામ અ